આયુર્વેદિય મતે લસણમાં અનેક ગુણો રહેલા છે. લસણ ઉષ્ણ, પચવામાં હલકું, રુચિ ઉત્પન્ન કરનાર, ભૂખ લગાડનાર, આહારને પચાવનાર, વાયુનાશક, કૃમિ હણનાર, ગેસ અને દુર્ગંધ હણનાર, સડો અટકાવનાર, કફ છૂટો પાડનાર, કફના રોગોમાં શ્રેષ્ઠ, મૈથુન શક્તિ વધારનાર, બળ આપનાર, મૂત્ર વધારનાર, સોજા ઉતારનાર, લસણમાં રહેલું ઉડનશીલ તેલ શ્વાસ, ચામડી, વાછૂટ, સ્વેદ અને કિડની દ્વારા બહાર નીળે છે. આ તેલ કફ અને વાછૂટની દુર્ગંધનો નાશ કરે છે.
Thursday, 18 February 2016
Tags
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment