Random Posts

Responsive Ads Here

Wednesday, 17 February 2016

इमल्लि द्वारा उपचार

* આમલીની ઉપરની ખરબચડી છાલનું ચૂર્ણ ગાયના દહીંમાં એક ચમચી જેટલું સવાર-સાંજ ખાવાથી મસા-પાઈલ્સ મટે છે. * ભૂખ લાગતી ન હોય કે આહારનું પાચન થતું ન હોય તો એક કપ જેટલું પાકી આમલીનું સાકરમાં કે ગોળમાં બનાવેલું તાજું શરબત પીવું. * આમલીનું શરબત પીવાથી ભાંગનો નશો ઊતરી જાય છે. કચુકાનો પાઉડર અને હળદરનો લેપ કરવાથી મચકોડ મટે છે. * આમલીના પાનની ચટણી બનાવી ખાવાથી ભૂખ ઓછી થાય છે.

No comments:

Post a Comment